સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી માટેની બુક મંગાવો ઘર બેઠા | કુરિયર ચાર્જ વગર | ડિસ્કાઉન્ટ સાથે

નમસ્કાર મિત્રો,સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી માટેની બુક ખરીદવા માગતા હોય તો અહી મૂકેલી માહિતી આપને ઉપયોગી બનશે. ઘણી વાર જોઈતી બુક કોઈ બુકસ્ટોરમાં પણ મળતી નથી હોતી ,અથવા તો લિમિટેડ પ્રકાશનની હોય છે.જેથી તમને ચોઈસ મળતી નથી. આવા સંજોગોમાં હવે તમે તમે તમારા મનપસંદ પ્રકાશનની બુક ઘર બેઠા કુરિયર દ્વારા ઓનલાઈન મંગાવી શકો છો.મજાની વાત તો એ છે કે કુરિયરનો કોઈ ચાર્જ નથી અને તેમ છ્તા પુસ્તકની કિમતમાં તમને મળશે ડિસ્કાઉન્ટ ( 2 કે 3 દીવસમા બુક મળી જશે) ૩-૪ દિવસ માં બુક ન મળે તો ૯૮૨૪૩૪૮૯૮૦ નંબર પર સંપર્ક કરવો.
સ્પર્ધાત્મક પરિક્ષાઓ ની તૈયારી માટે ગુજરાતના નામાંકિત પ્રકાશનોની બુકસ ઓનલાઈન ખરીદો.
જે બુક ખરીદવા માગતા હોય એના નામ પર ક્લિક કરો 
TET પરીક્ષા માટે 
નોલેજ પાવર પ્રકાશન 
કમ્પ્યૂટર બુક 
English ગ્રામર માટે 
ગણિત & રીઝનિંગ  બુક 
ભારતનું બંધારણ- બુક 
 લીબર્ટી પ્રકાશન
CTET પરીક્ષા માટે બુક 
કીશ્વા પ્રકાશન
ICE એકેડેમી
વર્લ્ડ ઈનબોક્સ પ્રકાશન 
I.T.I. સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર બુક 
અન્ય