CTET Exam Preparation Books | CTET Mate Best Book | CTET તૈયારી માટે કઈ બુક લેવી ?


CTET પરિક્ષાની તૈયારી કરનારા ઉમેદવારોને સૌને એમ થાય છે કે કઈ બુક વાંચવી ? અથવા ક્યાંથી મળશે ? તો આ માટે આ માહિતી તમને ઉપયોગી બનશે. 
  • અહી દર્શાવેલ બુક લેવી ન લેવી તમારી મરજી
  • પણ સારી છે એટ્લે શેર કરી છે, 
  • ઘણી વાર બુક સ્ટોરમાં પણ આને લગતી બુક્સ નથી મળતી 
  • ત્યારે અહીથી તમે ઘર બેઠા ઓનલાઈન મંગાવી શકો છો. 
  • ઓર્ડરનો કુરિયર ચાર્જ નથી –
  • કુરિયર ફ્રી અન્ય સાઇટ્સ પર 40-50 રૂ ચાર્જ લાગે છે. (એમેઝોન-ફ્લિપકાર્ટ) 
  • જ્યાં કુરિયરની સુવિધા ઉપલબ્ધ હશે ત્યાં જ મળશે,ગામડે નહિ મળે. જો તમે ગામડે રહેતા હોય તો નજીકના શહેરમાં કુરિયરની ઓફિસ પરથી ડિલિવરી લઈ શકો છો. 
  • જે બુક મંગાવવા માગતા હોય એના પર ક્લિક કરી ઓનલાઈન પે કરી શકો 
  • તૈયારી માટેની બુક 
  • પેપર-1 : બધા વિષયની બુક 
  • પેપર-2 :ગણિત વિજ્ઞાન માટેની બુક 
  • પેપર-2 :સામાજિક વિજ્ઞાન માટેની બુક 
અન્ય બુક્સની વિશાળ કેટેગરી ઓનલાઇન